શહેર/જીલ્લા તથા તાલુકા પ્રમુખશ્રીઓની બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે શહેર-જીલ્લા તથા તાલુકા પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા