વી. એસ બચાવો મૌન રેલી

અમદાવાદ શહેરના ગરીબોની જીવાદોરી સમાન વી.એસ હોસ્પિટલના ખાનગીકરણ અને બેડની સંખ્યા વધારવાને બદલે ઘટાડવા નિકળેલી ભાજપની ગરીબ વિરોધી સરકારની આ નીતિ સામે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ રેલી નિકાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું