પ્રદેશ પદાધિકારીશ્રીઓની બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પદેશ હોદ્દેદારશ્રીઓની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી મોહનસિંહ રાઠવા, શ્રી નરેશ રાવલ તથા અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા