કોંગ્રેસના સભ્ય બનો

કોંગ્રેસ પક્ષની સ્થાપના અંગ્રેજો સામે સંઘર્ષ માટે કરવામાં આવી હતી. આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે પ્રસ્થાપિત થયો. દેશની એકતા અને અખંડિતતાની અને દેશના મહાન નેતાઓના મુલ્યોની જાળવણી માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ બન્યો.

જો આપ પણ કોંગ્રેસ પક્ષની વિચારધારામાં વિશ્વાસ ધરાવતા હોવ તો નીચેનું ફોર્મ ભરી આપની વિગતો આપો અને દેશના સૌથી વિશાળ અને અનુભવી પક્ષના ભાગ બનો.