નેતાશ્રી,ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ

નામ : શ્રી પરેશકુમાર ધીરજલાલ ધાનાણી
જન્મ તારીખ : ૧પમી ઓગસ્‍ટ, ૧૯૭૬, અમરેલી.
અભ્યાસ : વાણિજય સ્‍નાતક.
પરિવાર : શ્રીમતી વર્ષાબહેન, બે પુત્રી.
વ્યવસાય : ખેતી.
રહેઠાણ : ગજેરાપરા, પટેલ વાડી સામે, અમરેલી.
મોબાઈલ : ૯૪૨૬૯૩૮૦૦૭