૪ લાખ ૫૮ હજાર પેન્શનરોને ૨% મોંઘવારી ભથ્થું અને ફિક્સ એલાઉન્સ રૂ.૧,૦૦૦ હજારની જાહેરાત કરવાની માંગ : 02-07-2018

  • રાજ્ય સરકારના ૪ લાખ ૫૮ હજાર પેન્શનરોને ૨% મોંઘવારી ભથ્થું અને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ ફિક્સ એલાઉન્સ રૂ.૧,૦૦૦ હજારની જાહેરાત કરવાની માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને ગુજરાત બક્ષીપંચ કમચારી મહામંડળના પ્રમુખશ્રી ગણપતભાઈ નાયકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના જાન્યુઆરી-૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી તેની ચુકવણી પણ કરી નાખી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note