સોશિયલ મિડિયા સમિટનું આયોજન : 11-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા આજરોજ સોશિયલ મિડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કોંગ્રેસ સોશિયલ મિડિયા વિભાગના ૧ હજારથી પણ વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમિટમાં સોશિયલ મિડિયા એક્સપર્ટસ દ્વારા ફેસબુક તેમજ ટ્વીટર સહિતની કાર્યકરોને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત અનુભવી નેતાઓ અને મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયા અંગેની અગત્યની જાણકારી સાથેની એક બુક પણ આ સમિટમાં લોંચ કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note