વઢવાણનગરપાલિકા સભ્યોને સસ્પેન્ડ : 13-06-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભા તા. ૧૧/૬/૨૦૧૮ ના રોજ પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે રાખવામાં આવેલી. આપ કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય હોવાથી આપને પક્ષ તરફથી અગાઉથી આદેશ આપવામાં આવેલો છતાં આપે ચૂંટણીના દિવસે મતદાન વખતે આદેશ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કર્યું હોઈ નીચેના સભ્યોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note