રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે-મનહર પટેલ : 05-01-2019

  • રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે-મનહર પટેલ
  • ભાજપા સરકાર કેન્દ્રમા આવી ત્યારથી તેનો ડોળૉ ખેતીની જમીન ખેડુતો પાસેથી એનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામા કામ કરી રહી છે – મનહર પટેલ
  • ડો. સ્વામીનાથનના રિપોર્ટ બાબતે ખેડુતો અને જનતાને ગુમરાહ કરવાનુ ભાજપા બંધ કરે, ડો સ્વામીનાથનની પહેલી ભલામણ ખેડુતોના દેવા માફી કરવાની છે – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note5