રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી બારદાન ખરીદી અંગે જુઠ્ઠાણું રજુ કર્યું : 10-08-2018

  • રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી બારદાન ખરીદી અંગે જુઠ્ઠાણું રજુ કર્યું
  • બારદાન ખરીદી અંગે તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ રાજકોટ પોલીસે તપાસ માટે ગુજકોટના એમ.ડી.ને સમન્સ પાઠવ્યું
  • રાજકોટમાં જે ૨૫ લાખ બારદાન ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં કોણ સંડોવાયેલું છે ?
  • રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડ માં રૂ.૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note