રાજય સરકારની કચેરીઓમાં ઓઉટસોર્સ પધ્ધતિથી રાખવામાં આવતા કર્મચારીઓના વેતન બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર : 15-12-2018

  • રાજય સરકારની કચેરીઓમાં ઓઉટસોર્સ પધ્ધતિથી રાખવામાં આવતા કર્મચારીઓના વેતન બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશિત વ્યાસે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી જણાવ્યું હતું કે, રાજય સરકારના વિભાગો અને વિવિધ કચેરીઓમાં નિયમિત કે કરાર પધ્ધતિ ઉપરાંત  “આઉટસોર્સ” પધ્ધતિથી કર્મચારીઓને નિમણૂંક આપવામાં આવે છે. આઉટસોર્સ કર્મચારીઓને અપાતા વતેનના દર Gujarat Informatics Limited (GIL) દ્વારા તા.૧૯.૩.૨૦૧૬ ના No.GIL/Services of Placement Consultant/347/2016/11706224  હુકમથી નક્કી થયેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Letter to CM-Gujarat