પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષની આક્રોશ રેલી : 21-05-2018

  • પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષની આક્રોશ રેલી, ઊંટલારીમાં બાઈક રાખીને મોંઘવારી સામે વિરોધ રેલી ટાઉનહોલથી નેહરુ બ્રીજ સુધી
  • મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને સામાન્ય નાગરિકો આક્રોશ રેલીમાં જોડાયા
  • ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.
  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note