પત્રકાર પરિષદ : 06-07-2018

રાજ્યમાં શિક્ષણની કથળેલી પરિસ્થિતિ, શિક્ષણના અધિકાર (RTE) નો અધૂરો અમલ, અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણમાં હસ્તક્ષેપ સમાન હાયર એજ્યુકેશન કાઉન્સિલની દરખાસ્ત અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને એન.એસ.યુ.આઈ.ના ઇન્ચાર્જશ્રી રુચી ગુપ્તા, એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વર્ધન યાદવ અને ગુજરાત એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી પત્રકાર પરિષદને સંબોધન કરશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note