ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની મીટીંગ : 11-09-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા અને એ.આઈ.સી.સી.ના મહા સચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદશ્રી રાજીવ સાતવજીની હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની કારોબારી અને અગ્રણીઓની એક અગત્યની બેઠક મળી હતી. આ મીટીંગમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસના જીલ્લા પ્રમુખશ્રીઓ તેમજ વિભાગીય કો-ઓર્ડીનેટરશ્રીઓ હાજર રહ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો