કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસ સેવાદળનો સ્થાપના દિવસ : 26-12-2018

કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસ સેવાદળનો સ્થાપના દિવસ ૨૮મી, ડિસેમ્બર,૨૦૧૮ શુક્રવાર સવારે ૦૯-૩૦ કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી અમીત ચાવડા કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note