ઈલેક્શન ટીમમાં લલિત પટેલ રાષ્ટ્રીય સ્તરે જવાબદારી આપી : 06-08-2018

  • આદરણીયશ્રી રાહુલ ગાંધીની ઈલેક્શન ટીમમાં ગુજરાતના લલિત પટેલ રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી આપી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઈલેક્શનની કામગીરીની બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ (AICC) ના ડેટા એનાલિટિક્સ ડિપાર્ટમેન્ટના નેશનલ કો-ઓર્ડીનેટર તરીકે ગુજરાતના લલિત પટેલની નિમણુંક કરવામાં આવી છે. લલિત પટેલ  પ્રતિભાશાળી છે અને ચૂંટણી કામગીરીનો આંકડાકીય અભ્યાસ કરવામાં તેમની સૂઝ ગજબની છે, આ બાબત રાહુલ ગાંધીના ધ્યાને આવી. એટલે આદરણીયશ્રી રાહુલ ગાંધી દ્વારા ઈલેક્શન ટીમમાં ગુજરાતના લલિત પટેલને સૌથી મહત્વની જવાબદારી સોંપવમાં આવી છે. લલિત પટેલનું ઘડતર અમેરિકામાં થયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note