આયોજન વિનાનો જટિલGSTકાયદો-દેશની અર્થવ્યવસ્થા ખાડે : 30-06-2018

આજે GST ના અમલીકરણ ના એક  વર્ષ પછી જો લેખા જોખા જોવામાં આવે કે દેશે શુ મેળવ્યુ છે અને દેશે શુ ગુમાવ્યુ છે તો ચિત્ર નિરાશા ઉપજવનારુ પ્રતિત થાય છે. GST ના અયોગ્ય રીતે થયેલ અમલને કારણે GST નો હાર્દ્ર જ મરી પરવાળ્યો હોય એમ જણાય છે. GST લાવવાનુ મુળ કારણ કર માળખા માં સરળતા લાવવાનું હતુ પરંતુ અયોગ્ય અમલીકરણ ના કારણે આજે ભારતનુ GST એ વિશ્વનુ સૌથી જટિલ કર માળખું બની રહયુ છે. વિશ્વબેંકે ભારતના GST ને વિશ્વનુ સૌથી જટિલ કર માળખું જાહેર કરતા અગાઉ GST ના વિવિધ પાસા જેવા કે વિવિધ કર ના દર, નોંધણીની પ્રક્રિયા, રીટર્ન, રીફંડ વગેરે મુદાઓની છણાવટ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note