અખિલ ભારતીય વ્યવસાયિક કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ તરીકે કૈલાસકુમાર ગઢવીની નિમણૂંક : 11-09-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ સંગઠનમાં યુવાનોને જવાબદારી સોંપવાના ભાગરૂપે અખિલ ભારતીય વ્યવસાયિક કોંગ્રેસ (All India Professional Congress) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સીએ શ્રી કૈલાસકુમાર ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note